માં અમૃતમ/વાત્સલ્ય કાર્ડ વિશે માહિતી

માં અમૃતમ/વાત્સલ્ય કાર્ડ માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા.

જરૂરી પુરાવા.

• આવક નો દાખલો/પ્રમાણપત્ર (આવક મર્યાદા ૩ લાખ થી ઓછી) ની ખરી નકલ

• રેશન કાર્ડ (નવો બારકોડેડ) ની ખરી નકલ

• કુટુંબના દરેક સભ્યોનાં આધાર કાર્ડ ની ખરી નકલ

• લાઈટબીલ/ વેરાબિલ ની ખરી નકલ

ઉપરોક્ત પુરાવા લઇ સ્થાનિક હેલ્થ સેન્ટર, જીલ્લા પંચાયત અથવા માં કાર્ડ સેન્ટર પર જઈકાર્ડ બનાવી શકો છો.

નોંધ- જો આપનું અથવા આપના પરિવારનું નામપ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ના લીસ્ટમાં નાં હોઈ તો ગુજરાત સરકારની માં અમૃતમ/વાત્સલ્ય યોજનાનો લાભ લઈ શકાય.

માં કાર્ડની સમય મર્યાદા આપે રજુ કરેલ આવક ના દાખલા ની સમય મર્યાદા જેટલી હોઈ છે. આથી આવક ના દાખલા ની અવધી પૂરી થયા બાદ તેને નવો બનાવવો અને માં કાર્ડ સેન્ટર પર જઈ નવો દાખલો રજુ કરી માં કાર્ડ રીન્યુ કરાવવો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *