Uncategorized

આવકના દાખલો/ પ્રમાણપત્ર વિશે માહિતી મેળવવા.

આવકના દાખલા માટે જરૂરી પુરાવા. ૧) અરજદારનો આધાર કાર્ડ ૨) અરજદારનું રેશનકાર્ડ ૩) અરજદારનું છેલ્લું લાઈટબીલ/વેરાબિલ (જો ભાડે થી રહેતા હોઈ તો ભાડાકરાર) ૪) અરજદાર ના રહેણાંક ની આસપાસના 2 પુખ્ત પાડોશીના આધારકાર્ડ (પંચનામું કરવા) ૫) ૩ રૂ. ની કોર્ટ ફી ટીકીટ ૬) ૫૦ રૂ. નો સ્ટેમ્પ ૭) મેયર/સાંસદ/ધારાસભ્ય (કોઈપણ એક) પાસેથી મળતો આવક નો …

આવકના દાખલો/ પ્રમાણપત્ર વિશે માહિતી મેળવવા. Read More »

નોન ક્રીમીલેયર સર્ટીફીકેટ વિશે માહિતી મેળવવા.

નોન ક્રીમીલેયર/બિન ઉન્નતવર્ગના દાખલા માટે જરૂરી પુરાવા. રહેઠાણનો પુરાવો • અરજદારનું રેશન કાડૅ • અરજદારનું લાઇટ બીલ/વેરાબીલની ખરી નકલ. ઓળખનો પુરાવો • અરજદાર અને તેના પિતાના આધાર કાર્ડ ની નકલ • 2 સાક્ષીના આધારકાર્ડ જાતિને લગતા પુરાવા (કોઇપણ એક) • અરજદાર અને તેના પિતાનું શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર. • અરજદારનો scbc/બક્ષીપંચ નો દાખલો. આવકનો પુરાવો • …

નોન ક્રીમીલેયર સર્ટીફીકેટ વિશે માહિતી મેળવવા. Read More »

RTE-રાઈટ ટુ એજ્યુકેશન યોજના વિશે માહિતી મેળવવા.

RTE- રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન પ્રવેશ માટે જરૂરી પુરાવા. RTE યોજનામાટે જરૂરી પુરાવા- • બાળક ના પિતા/વાલીના આવકનો દાખલો/પ્રમાણપત્ર (ગ્રામ્ય વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦ થી ઓછી આવક) • બાળક ના પિતા/વાલીનું રેશનકાડૅ • બાળક ના 2 ફોટા • બાળક નો આધારકાર્ડ, જન્મનો દાખલો • બાળક ના માતા-પિતા/વાલી નો આધાર કાર્ડ • …

RTE-રાઈટ ટુ એજ્યુકેશન યોજના વિશે માહિતી મેળવવા. Read More »

ધો-૧૧ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફી સહાય વિશે માહિતી મેળવવા.

ધો-૧૧ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને ટ્યુશન ફી માટે શિષ્યવૃત્તિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓ પૈકી અતિ પછાત જાતિ, વધુ પછાત જાતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિના ધોરણ-૧૧ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને ૭૦ ટકા કે તેથી વધુ ગુણ સાથે પાસ કરી ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને …

ધો-૧૧ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફી સહાય વિશે માહિતી મેળવવા. Read More »

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના-MYSY વિશે માહિતી

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના સહાય મેળવવાની પાત્રતાના ધોરણો 1. ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અથવા અન્ય માન્ય બોર્ડની ગુજરાતમાંથી ધોરણ-૧૦ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પરસેન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. 2. સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અથવા અન્ય માન્ય …

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના-MYSY વિશે માહિતી Read More »

વિદેશ અભ્યાસ અર્થે જવા માટે લોન વિશે માહિતી

વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન પાત્રતાના માપદંડ • ધોરણ-૧૨ પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧૨ માં ઓછામાં ઓછા ૬૫% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછા,, અતિ પછાત માટે ૫૫ %) • સ્નાતક (ગ્રેજ્યુએટ) પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછાત, અતિ …

વિદેશ અભ્યાસ અર્થે જવા માટે લોન વિશે માહિતી Read More »

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના/આયુષ્માન કાર્ડ વિશે માહિતી

પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના/આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા. જરૂરી પુરાવા. • પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ નો લેટર • રેશન કાર્ડ (નવો બારકોડેડ) • આધાર કાર્ડ ઉપરોક્ત પુરાવા લઇ જીલ્લાની સિવિલ હોસ્પિટલ અથવા સ્થાનિક CSC સેન્ટર પર રૂબરૂ જઈ ૩૦રૂ. પ્રતિ વ્યક્તિ ચૂકવી કાર્ડ બનાવી શકો છો. ખાસનોંધ • દરેક લાભાર્થીને વ્યક્તિદીઠ વાર્ષિક રૂ.૫,૦૦,૦૦૦ સુધીનું …

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના/આયુષ્માન કાર્ડ વિશે માહિતી Read More »

રેશનકાર્ડ માં નામ ઉમેરવા વિશે માહિતી

રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે જરૂરી પુરાવા રહેઠાણનો પુરાવો (કોઇપણ એક) *લાઈટબીલ/વેરાબિલ ઓળખાણનો પુરાવો • ડ્રાઈવિંગ લાઇસન્સ • આધારકાર્ડ અન્ય પુરાવા • ઓરીજીનલ રેશનકાર્ડ • નવા સભ્યનો ફોટો સેવા માટે જરૂરી પૂરાવા • જન્મદાખલો (જો સભ્ય બાળક હોઈ તો) • લગ્ન પ્રમાણપત્ર(જો સભ્ય નવવધુ હોઈ તો) • લગ્ન કરીને આવેલ નવવધુ ના પિયર પક્ષના રેશનકાર્ડ માંથી …

રેશનકાર્ડ માં નામ ઉમેરવા વિશે માહિતી Read More »

રેશનકાર્ડ માં નામ કમી કરવા વિશે માહિતી

રેશનકાર્ડમાં નામ કમી કરવા માટે જરૂરી પુરાવા રહેઠાણનો પુરાવો (કોઇપણ એક) • લાઈટબીલ/વેરાબિલ ઓળખાણનો પુરાવો • ડ્રાઈવિંગ લાઇસન્સ • આધારકાર્ડ અન્ય પુરાવાઓ • ઓરીજીનલ રેશનકાર્ડ સેવા માટે જરૂરી પૂરાવા • લગ્ન પ્રમાણપત્ર (જો દીકરી લગ્ન થઇ ગયા હોઈ તો ) • છૂટાછેડા નું પ્રમાણપત્ર (જો છૂટાછેડા થયેલ હોઈ અને રેશનકાર્ડ માંથી નામ કમી કરવાનું હોઈ …

રેશનકાર્ડ માં નામ કમી કરવા વિશે માહિતી Read More »

રેશનકાર્ડમાં નામ, સરનામાં કે અન્ય સુધારા કરવા વિશે માહિતી

રેશનકાર્ડમાં નામ/સરનામાં કે અન્ય સુધારા કરવા માટે જરૂરી પુરાવા રહેઠાણનો પુરાવો (કોઇપણ એક) • લાઈટબીલ/વેરાબિલ ઓળખાણનો પુરાવો • ડ્રાઈવિંગ લાઇસન્સ • આધારકાર્ડ અન્ય પુરાવા • ઓરીજીનલ રેશનકાર્ડ સેવા માટે જરૂરી પૂરાવા • કુમુ પત્ર જો લાગુ પડતું હોય તો • મહેસુલ ની પાવતી • વરસાઈ પેઢીનામું નોટરાઈજ • ગેજેટપત્ર ની ખરીનકલ ફોર્મ ક્યાં મળશે અને …

રેશનકાર્ડમાં નામ, સરનામાં કે અન્ય સુધારા કરવા વિશે માહિતી Read More »